કન્યા પૂજનમાં નાની બાળાઓને આપો આ ગિફ્ટ

17 Oct 2023

Pic credit - social media

માતાજીના નોરતા શરૂ થઈ ગયા છે. નવમા નોરતે કન્યા પૂજા કરવામાં આવે છે. 

નવમા નોરતે કન્યા પૂજા

દીકરીઓને એવી ગિફ્ટ આપો કે તેને આ ગિફ્ટ ઉપયોગમાં પણ આવી શકે. 

ઉપયોગમાં આવે તેવી ગિફ્ટ

ગિફ્ટ આપતી વખતે બાળાઓની ઉંમર પ્રમાણે ગિફ્ટ ઉપર પસંદગી ઉતારવી જોઈએ. 

દીકરીઓની ઉંમર

કન્યાઓને ટ્રેકિંગ ઘડિયાળ પણ આપી શકાય છે. જેથી કરીને ઈમરજન્સીની સ્થિતિમાં આ ઘડિયાળ કામ આવી શકે છે.

ટ્રેકિંગ ઘડિયાળ

 નાની બાળાઓ હોય તો તેને સ્ટડી મટીરીયલ ગિફ્ટ કરી શકો છો. જે તે ઉપયોગમાં લઈ શકે.

સ્ટેશનરી આઈટમ

દીકરીઓને હેર એક્સેસરીઝ વધારે ગમતી હોય છે તો તેને હેર બેન્ડ, પીન જેવી નાની-નાની વસ્તુઓને પેકિંગ કરીને આપો.

એક્સેસરીઝ

દીકરીઓ નાની હોય કે મોટી બધાને ટેડી બિયર તો પસંદ હોય જ છે. તેને ટેડી બિયર ગિફ્ટ કરી શકો છો.

ટેડી બિયર

હેલ્થને ધ્યાનમાં રાખીને ગિફ્ટ આપવું હોય તો ડ્રાયફ્રૂટ્સના નાના પેકિંગ કરીને પણ આપી શકાય છે

ડ્રાયફ્રૂટ્સ

Diwali 2023 : દિવાળી આવી રહી છે! ઘરમાંથી દૂર કરો નકામી વસ્તુઓ, મા લક્ષ્મીને કરો પ્રસન્ન