07 ઓક્ટોબર 2023

દિલ્હીની આ જગ્યાઓ દુર્ગા પૂજાના પંડાલો માટે છે પ્રખ્યાત

Pic credit - Freepik

લોકો નવ દિવસો દરમિયાન મા દૂર્ગાના ગરબામાં દીપ પ્રગટાવીને ભાવપૂર્વક કરશે પૂજા

નવરાત્રીમાં મા દૂર્ગાની પૂજા

દર વર્ષે દુર્ગા પૂજા મહાષષ્ઠીથી શરૂ થાય છે અને વિજયાદશમી એટલે કે દશેરા પર સમાપ્ત થાય છે. દિલ્હીમાં આ સ્થળોએ દુર્ગા પૂજાની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે.

દુર્ગા પૂજાની ઉજવણી

દિલ્હીનો સીઆર પાર્ક બંગાળી તહેવાર માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં લગભગ 4 પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો તેનો હિસ્સો બને છે. અહીંની મા દુર્ગાની મૂર્તિ મનને મોહી લે છે.

સીઆર પાર્ક, મેળાનું ગ્રાઉન્ડ

આ સૌથી જૂના દુર્ગા પૂજા પંડાલોમાંથી એક છે. તેનું આયોજન બંગાળી સિનિયર સેકન્ડરી સ્કૂલ, કાશ્મીરી ગેટ ખાતે કરવામાં આવ્યું છે. અહીંનું ભોજન પણ ખૂબ સારું હોય છે.

કાશ્મીરી ગેટ દુર્ગા પૂજા

દિલ્હીની સિવિલ લાઇન્સમાં પણ દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિલ્હીની સૌથી જૂની દુર્ગા પૂજાઓમાંની એક છે. એવું માનવામાં આવે છે કે તેની સ્થાપના વર્ષ 1914માં થઈ હતી.

સિવિલ લાઇન્સ, દિલ્હી

આ સ્થળે કાલીબારી મંદિરમાં સૌથી પ્રખ્યાત દુર્ગા પૂજા પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદર ઈવેન્ટ્સ ઉપરાંત અહીં ઘણા બંગાળી ફૂડ પણ ઉપલબ્ધ છે.

સેક્ટર 26, નોઈડા

આ દુર્ગા પૂજા ઇવેન્ટમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાની અનુભૂતિ મેળવી શકો છો. હુડા સિટી સેન્ટર પહોંચ્યા પછી તમારે સેક્ટર 15 જવું પડશે.

સેક્ટર 15, ગુરુગ્રામ

મિન્ટો રોડ, દિલ્હીનો દુર્ગા પૂજા તહેવાર ઘણો જૂનો છે. ઘણા સમયથી આ તહેવાર અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 

મિન્ટો રોડ દુર્ગા પૂજા

ભારતીય પાસપોર્ટ પર કયા દેશોના વિઝા સરળતાથી મળી જાય છે ?, જાણો અહીં