પાકિસ્તાનની આ મહિલાના આખી દુનિયામાં વખાણ થઈ રહ્યા છે

5 Feb, 2024 

image - Social Media

કેટલીકવાર પરિવર્તન લાવવામાં વર્ષો લાગે છે. કેટલીકવાર એક પ્રયાસ પૂરતો હોય છે.

image - Social Media

આવો જ એક કિસ્સો પાકિસ્તાનના હુન્ઝા શહેરમાં બન્યો.

image - Social Media

દેશના આ શહેરમાં પહેલા બહુ ઓછી મહિલાઓ દુકાન ચલાવતી હતી, પરંતુ હવે મોટાભાગની મહિલાઓ દુકાનો ચલાવી રહી છે.

image - Social Media

હુન્ઝામાં, નસરીન અને તેના કેટલાક મિત્રોએ પહેલા એક પરંપરાગત જ્વેલરી શોપ ખોલી, જેમાં હવે ઘણી અન્ય મહિલાઓ પણ જોડાઈ છે.

image - Social Media

ઘણી મહિલાઓએ પોતાની દુકાનો પણ ખોલી છે. આ મહિલાઓ સ્થાનિક પત્થરો કોતરીને તેમાંથી જાતે ઘરેણાં બનાવે છે.

image - Social Media

નસરીન આજે તમામ મહિલાઓ માટે એક ઉદાહરણ બની ગઈ છે.

image - Social Media

નસરીને પહેલા પોતાના ઘરમાં જૂના ઘરેણાં રિપેર કર્યા અને વેચ્યા, ત્યારપછી તેમાંથી મળેલા પૈસાથી તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો.

image - Social Media