13 માર્ચ 2024

જસપ્રીત બુમરાહને લઈ સૌથી મોટો ખુલાસો

જસપ્રીત બુમરાહ  ભારતનો બેસ્ટ ફાસ્ટ બોલર

Pic Credit - BCCI

ટીમ ઈન્ડિયા  મુંબઈ ઈન્ડિયન્સનો  મહત્વપૂર્ણ ખેલાડી

Pic Credit - BCCI

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડી પાર્થિવ પટેલે બુમરાહને લઈ મોટો ખુલાઓ કર્યો

Pic Credit - BCCI

પાર્થિવ પટેલે જણાવ્યું  મુંબઈ ઈન્ડિયન્સ બુમરાહને બહાર કરવા માંગતુ હતું

Pic Credit - BCCI

2013માં ડેબ્યૂ કરનાર બુમરાહ 2015માં મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર થઈ ગયો હોત

Pic Credit - BCCI

રોહિત શર્માએ બુમરાહને મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર  ન થવા દીધો

Pic Credit - BCCI

કેપ્ટન રોહિત શર્માને  જસપ્રીત બુમરાહ પર  હતો વિશ્વાસ

Pic Credit - BCCI

બુમરાહે મેળવી  જોરદાર સફળતા, IPLમાં  120 મેચમાં 145 વિકેટ ઝડપી

Pic Credit - BCCI

મોહમ્મદ શમીએ હાર્દિક પંડ્યા પરની વિવાદાસ્પદ કોમેન્ટને લાઈક કરતા હંગામો મચી ગયો