13 માર્ચ 2024

મોહમ્મદ શમીની  હરકત પર હંગામો

હાર્દિક પંડ્યા પર થયેલ વિવાદાસ્પદ કોમેન્ટ કરી લાઈક

Pic Credit - BCCI

કોમેન્ટ લાઈક કર્યા બાદ હંગામો મચી ગયો

Pic Credit - BCCI

હાર્દિક પંડયા આ વર્ષે  મુંબઈ ઈન્ડિયન્સની  કરશે કપ્તાની

Pic Credit - BCCI

મોહમ્મદ શમી આ વર્ષે  IPLમાં નહીં રમે

Pic Credit - BCCI

શમીએ સર્જરી બાદની  એક ફોટો 'X' પર  પોસ્ટ કરી

Pic Credit - BCCI

કોમેન્ટમાં એક વ્યક્તિએ હાર્દિકનું નામ લખ્યા વિના  તેના પર કટાક્ષ કર્યો

Pic Credit - BCCI

શમીએ આ 'X' યુઝરની કોમેન્ટને લાઈક કરી

Pic Credit - BCCI

પોસ્ટ લાઈક કરતા જ સોશિયલ મીડિયા પર  નવો વિવાદ શરૂ થઈ ગયો

Pic Credit - BCCI

IPL 2024 પહેલા ધોનીના સાથી ખેલાડીએ મચાવી ધમાલ, દિગ્ગજોને પાછળ છોડી રચ્યો ઈતિહાસ