14 ડિસેમ્બર 2023
IPLમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી ટીમો
Pic Credit - IPL
Pic Credit - IPL
IPL ઓક્શન પહેલા
સામે આવી ટીમોની
બ્રાન્ડ વેલ્યૂ
Pic Credit - IPL
IPLમાં કુલ 10 ટીમો
ભાગ લઈ રહી છે
Pic Credit - IPL
10માંથી બે સૌથી સફળ ટીમો બ્રાન્ડ વેલ્યૂ મામલે પણ
ટોપ પર
Pic Credit - IPL
રોહિત શર્માની ટીમે
MS ધોનીની ટીમને
પાછળ છોડી
Pic Credit - IPL
મુંબઈ ઈન્ડિયન્સ
725 કરોડ બ્રાન્ડ વેલ્યૂ સાથે ટોપ પર
Pic Credit - IPL
ચેન્નાઈ સુપર કિંગ્સ
675 કરોડ બ્રાન્ડ વેલ્યૂ
સાથે બીજા ક્રમે
Pic Credit - IPL
657 કરોડ બ્રાન્ડ વેલ્યૂ સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ
ત્રીજા સ્થાને
Pic Credit - IPL
582 કરોડ બ્રાન્ડ વેલ્યૂ સાથે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ચોથા ક્રમે
જેને પાકિસ્તાનનો વિરાટ કોહલી કહેવાતો હતો, તેને PSL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો
અહીં ક્લિક કરો