14 ડિસેમ્બર 2023

પાકિસ્તાનનો  વિરાટ કોહલી PSL ઓક્શનમાં UN SOLD

Pic Credit - PCB

Pic Credit - PCB

પાકિસ્તાન સુપર લીગની તૈયારી પૂર જોશમાં

Pic Credit - PCB

PSLની નવી સિઝન  13 ફેબ્રુઆરીથી 18 માર્ચ  સુધી ચાલશે

Pic Credit - PCB

13 ડિસેમ્બરે નવી સિઝનના ખેલાડીઓનો ડ્રાફ્ટ  તૈયાર કરવામાં આવ્યો

Pic Credit - PCB

PSL ડ્રાફ્ટમાં કેટલાક ચોંકાવનારા નિર્ણયો  લેવામાં આવ્યા

Pic Credit - PCB

અહેમદ શહેઝાદ, હૈદર અલી, ઉમર અકમલને કોઈએ  ટીમમાં સામેલ ન કર્યા

Pic Credit - PCB

બે રાઉન્ડ બાદ પણ  કોઈ ટીમે તેમનામાં  રસ ન લીધો

Pic Credit - PCB

અહેમદ શહેઝાદને પાકિસ્તાનનો વિરાટ કોહલી માનવામાં આવતો હતો

અહેમદ શહેઝાદ UN SOLD રહેતા સોશિયલ મીડિયા  પર થયો ટ્રોલ

Pic Credit - PCB

ICC રેકિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, 5 ખેલાડી ICC રેકિંગમાં નંબર-1