બીમારીઓ માટે છે રામબાણ ઇલાજ છે મુલેઠી
મુલેઠી પાઉડરનું સેવન કરવાથી પીરિયડ્સના દુખાવામાં રાહત મળે છે
આદુ અને મુલેઠી ચાનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
ગળાના દુખાવાને દૂર કરવામાં મુલેઠી-આદુ ફાયદાકારક છે
મુલેઠી પેટના અલ્સર,હાર્ટની સમસ્યા અને પિત્તની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે
મુલેઠીના પાવડરમાં કાળા ડાઘાને દૂર કરવાનું કામ કરે છે
જ્યારે પણ બહુ જ માથુ દુખે ત્યારે તમે મુલેઠીનો ઉપયોગ કરો
વારંવાર મોંમા છાલા પડી જાય છે તો તમે મુલેઠીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો
ઘર આંગણાની તુલસીથી ચહેરાની વધારો સુંદરતા, બસ, કરવું પડશે આ નાનું કામ!
અહિં ક્લિક કરો