મુકેશ અંબાણીએ લોન્ચ કર્યું JioPC

30 July, 2025

Tv9 Gujarati

રિલાયન્સે લોન્ચ કર્યું JioPC, ભારતમાં પોતાનું પ્રથમ AI-રેડી ક્લાઉડ આધારિત વર્ચ્યુઅલ પીસી પ્લેટફોર્મ.

 AI-રેડી ક્લાઉડ

JioPC માત્ર ₹499/મહિનાથી શરુ થાય છે, જેમાં કોઈ લોગ-ઇન નથી અને કોઈપણ સ્ક્રીનને કમ્પ્યુટર બનાવવાની ક્ષમતા છે.

માત્ર ₹499/મહિનાથી શરુ 

આ પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે ક્લાઉડ પર ચાલે છે, એટલે કે મોંઘા હાર્ડવેર કે અપગ્રેડની જરૂર નથી.

ક્લાઉડ પર ચાલે

JioPC હંમેશા નવીનતમ ટેક્નોલોજી સાથે અપડેટ રહે છે, જેમાં ઇન્સ્ટન્ટ બૂટ અને ઝડપી પરફોર્મન્સ મળે છે.

ટેક્નોલોજી સાથે અપડેટ

નેટવર્ક લેવલ સુરક્ષા સાથે, વાયરસ, માલવેર અને હેકિંગથી સંપૂર્ણ બચાવ મળે છે.

હેકિંગથી સંપૂર્ણ બચાવ

Adobe સાથે ભાગીદારી હેઠળ, યુઝર્સને Adobe Express અને અન્ય AI ટૂલ્સનો મફત ઍક્સેસ મળે છે.

AI ટૂલ્સનો મફત ઍક્સેસ

વિદ્યાર્થીઓ, કામકાજ કરતા લોકો અને નાના વેપારીઓ માટે આ એક આધુનિક અને ખર્ચાળ મુક્ત વિકલ્પ છે.

દરેક માટે કામનું

JioPC હાલમાં તમામ JioFiber અને Jio AirFiber યૂઝર્સ માટે ઉપલબ્ધ છે, એક મહિના સુધી મફત ટ્રાયલ સાથે.

આ યુઝર્સ માટે ઉપલબ્ધ