21 Nov 2023

ધોની આ રીતે નિહાળી ભારત-ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ફાઈનલ 

પ્રોજેક્ટર પર ફાઈનલ મેચ જોતો ધોનીનો વીડિયો થયો વાયરલ 

ફેન્સે ધોનીને કર્યો સવાલ - માહી સ્ટેડિયમમાં કેમ  ના ગયા ?

વર્લ્ડ કપ ફાઈનલ મેચ જોવા તમામ કેપ્ટનોને બોલવવામાં આવ્યા હતા

ધોની સ્ટેડિયમમાં કેમ ના પહોંચ્યા તેનું કારણ જાણવા નથી મળ્યુ

ફાઈનલમાં હાર થતા ફેન્સને યાદ આવ્યા ધોની 

ધોનીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ 

વ્હાઈટ શર્ટ અને બ્લેક મિની સ્કર્ટમાં મલાઈકા અરોરાની ગ્લેમર્સ સ્ટાઈલ, જુઓ ફોટો

Pic credit - Instagram