ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે આગામી મહિને થશે ઓક્શન

26 નવેમ્બર 2023

Pic Credit- Social Media

ઓક્શન પહેલા કેટલાક ખેલાડીને કરવામાં આવ્યા રિલિઝ

ટીમ દ્વારા કેટલાક ખેલાડીઓને કરવામાં આવ્યા રિટેન

ચેન્નાઈ સુપર કિંગ્સે આ પ્લેયરને જાળવી રાખ્યા

MS ધોની, રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, શિવમ દુબે

દીપક ચહર, અજિંક્ય રહાણે, શેખ રશીદ, મોઈન અલી, નિશાંત સિંધુ

ચેન્નાઈ સુપર કિંગ્સે કેટલાક પ્લેયર્સને કર્યા રિલિઝ

બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, ભગત વર્મા, સુભ્રાંશુ સેનાપતિ, અંબાતી રાયડુ

બેન સ્ટોક્સે IPL માંથી પોતાનું નામ પરત ખેંચ્યું

IPLમાં કોહલીની સાથે રમશે સહવાગનો ભત્રીજો, જાણો કોણ છે