29 જાન્યુઆરી 2024

ધોનીના એક ઓટોગ્રાફે કરી કમાલ

ધોનીની દોસ્તીનો  વધુ એક કિસ્સો આવ્યો સામે

Pic Credit - BCCI cricket 

ધોનીએ તેના  રાંચીના મિત્રનો  દિવસ બનાવી દીધો

Pic Credit - BCCI cricket 

ધોનીએ તેના મિત્રના  શૂઝ (જૂતા) પર  ઓટોગ્રાફ આપ્યા

Pic Credit - BCCI cricket 

Nikeના આ શૂઝની  માર્કેટમાં કિંમત  8 થી 10 હજાર રૂપિયા

Pic Credit - BCCI cricket 

ધોનીના મિત્રે તેને  શૂઝ પર ઓટોગ્રાફ  આપવા વિનંતી કરી

Pic Credit - BCCI cricket 

ધોનીએ Nikeના શૂઝ પર ઓટોગ્રાફ આપી મિત્રને  ખુશ કરી દીધો

Pic Credit - BCCI cricket 

ધોનીએ ઓટોગ્રાફ કરી  શૂઝની કિંમત વધારી દીધી

Pic Credit - BCCI cricket 

ધોનીએ જેને  ઓટોગ્રાફ આપ્યો એ  તેનો ટેનિસ પાર્ટનર  

Pic Credit - BCCI cricket 

રોહિત શર્માના ફોટો પોસ્ટ કરી હસીન જહાંએ મોહમ્મદ શમી પર સાધ્યું નિશાન