27 જાન્યુઆરી 2024

હસીન જહાં  ફરી લાઈમ લાઈમમાં

રોહિત શર્માના ફોટો પોસ્ટ હસીન જહાંએ કરી પોસ્ટ

Pic Credit - BCCI cricket 

હસીન જહાંએ  મોહમ્મદ શમી પર  સાધ્યું નિશાન

Pic Credit - BCCI cricket 

રોહિતે તેની પુત્રી સમાયરા સાથેની એક ફોટો  પોસ્ટ કરી હતી

Pic Credit - BCCI cricket 

ફોટામાં રોહિત  સમાયરાના ખોળામાં માથું રાખીને સૂઈ રહ્યો છે

Pic Credit - BCCI cricket 

હસીન જહાંએ કોમેન્ટ કરી- એક પિતાને પુત્રીના ખોળામાં શાંતિ મળે છે

Pic Credit - BCCI cricket 

હસીન જહાંએ વધુમાં લખ્યું- કેટલાકને prostitute સાથે સુકુન મળે છે

Pic Credit - BCCI cricket 

ભગવાન ચરિત્રહિન પતિ/પિતા કોઈને ન આપે- હસીન જહાં

Pic Credit - BCCI cricket 

હસીન જહાં ફરી એકવાર મોહમ્મદ શમીને  ટાર્ગેટ કરી રહી છે

Pic Credit - BCCI cricket 

છૂટાછેડા પછી સાનિયા મિર્ઝાએ અરીસામાં જોઈને પોતાને આપ્યો આ સંદેશ