કરોડોની બ્રાન્ડનો એમ્બેસેડર છે માહી, કમાણીમાં બાહુબલી છે ધોની 

06 october 2023

ક્રિકેટમાંથી કમાણી ઉપરાંત ધોનીના ઘણા મોટા બિઝનેસ  પણ છે

તે ઈન્ડિગો પેઈન્ટ્સ, માસ્ટરકાર્ડ, મેટ્રિમોની.કોમ, ખાટા બુક, ફાયર બોલ્ટ, યુનાકેડેમી, ગરુડ એરોસ્પેસ, કાર્સ 24 સહિત ઘણી બ્રાન્ડ્સનો ચહેરો છે.

ધોની ખાટા બુક, ગરુડ એરોસ્પેસ, કાર્સ 24 જેવી ઘણી કંપનીઓમાં શેરહોલ્ડર  પણ છે.

ધોનીએ 10 થી વધુ વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે

 તેની કુલ નેટવર્થ લગભગ 1030 કરોડ રૂપિયા છે.

ધોની એક ટીવી એડ માટે 3.5 કરોડથી 6 કરોડ રૂપિયા લે છે.

તેની પાસે કરોડોની કિંમતની સ્પોર્ટ્સ કાર અને બાઇકનું કલેક્શન પણ છે

ધોની હવે જીયોમાર્ટનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે

ભારતની બિરયાની ખાઈ પાકિસ્તાનને ભુલી ગઈ બાબર આઝમની ટીમ