મૃણાલ ઠાકુરે બ્લેક લહેંગા લુકથી મચાવ્યો કહેર, જાણો આઉટફિટની કિંમત 

Instagram/@mrunalthakur

બોલિવૂડની જાણીતી અને મોસ્ટ ટેલેન્ટેડ અભિનેત્રી છે મૃણાલ 

Instagram/@mrunalthakur

કયૂટનેસની સાથે બોલ્ડનેસથી પણ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે મૃણાલ

Instagram/@mrunalthakur

દિવાળી પર મૃણાલનો ફેસ્ટિવલ લુક થયો વાયરલ 

Instagram/@mrunalthakur

બ્લેક લહેંગામાં ખુબ જ સુંદર લાગી રહી છે મૃણાલ 

Instagram/@mrunalthakur

મૃણાલનો ટ્રેન્ડી ફ્લોરલ લહેંગા લુક જોઈ ફેન્સ થયા સ્તબ્ધ

Instagram/@mrunalthakur

તેણે મેચિંગ નેટ દુપટ્ટા સાથે પોતાનો લુક પૂરો કર્યો

Instagram/@mrunalthakur

મૃણાલનું ખૂબસૂરત બ્લેક લેહેંગા ક્લોથિંગ બ્રાન્ડ સીમા ગુજરાતના શેલ્ફમાંથી છે

Instagram/@mrunalthakur

તેના આઉટફિટની કિંમત ₹1.88 લાખ છે

Instagram/@mrunalthakur

મોહમ્મદ શમીએ 1589 દિવસ પછી કોહલીને ખોટો સાબિત કર્યો