મૃણાલ ઠાકુરે સ્લિટ ગાઉનમાં આપ્યા ગ્લેમર પોઝ

Pic credit  -instagram

06 September 2023

મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. 

Pic credit  -instagram

દરરોજ તેના ફોટા શેર કરીને તેના ચાહકોને ટ્રીટ આપતી રહે છે

તાજેતરની તસવીરોમાં, મૃણાલ ઠાકુર ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી છે

Pic credit  -instagram

આ તસવીરોમાં, મૃણાલ ઠાકુર સ્લિટ ગાઉનમાં ખૂબસૂરત દેખાઈ રહી છે

Pic credit  -instagram

ફોટામાં, મૃણાલ ઠાકુર ઇન્ડોર સેટઅપમાં સીડી પર ઉભા રહીને ફોટોશૂટ કરતી જોવા મળે છે

Pic credit  -instagram

આ ફુલ સ્લીવ ટર્ટલનેક ગાઉન મૃણાલ ઠાકુરના ફોટોસને વધુ ચામ આપી રહ્યું છે

Pic credit  -instagram

લાઇટ મેકઅપ લુક સાથે મૃણાલ ઠાકુરે તેના વાળ ખુલ્લા છોડી દીધા હતા

Pic credit  -instagram

મૃણાલ ઠાકુરે કાળા થાઈ હાઇ શૂઝ અને ઇયરિંગ્સ સાથે લુકને એક્સેસરીઝ કર્યો હતો

Pic credit  -instagram

તમને જણાવી દઈએ કે મૃણાલ ઠાકુરે પોતાની મહેનત અને સુંદરતાના દમ પર ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરી છે

Pic credit  -instagram

પરિણીતી ચોપરાની યુનિક સ્ટાઈલ, ફેન્સે પૂછ્યું- લગ્ન ક્યારે છે?