પરિણીતી ચોપરાની યુનિક સ્ટાઈલ, ફેન્સે પૂછ્યું- લગ્ન ક્યારે છે?

Courtesy : Instagram

પરિણીતી ચોપરા તેની પર્સનલ લાઈફને કારણે સતત ચર્ચામાં રહી છે

Courtesy : Instagram

13 મેના રોજ પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી હતી, રિપોર્ટ મુજબ એક્ટ્રેસ 25 સપ્ટેમ્બરે લગ્ન કરશે

Courtesy : Instagram

આ પોપ્યુલર કપલ મહાકાલના આશીર્વાદ લેવા પહોંચ્યું હતું, ટ્રેડિશનલ ડ્રેસમાં બંનેની તસવીરો પણ વાયરલ થઈ હતી

Courtesy : Instagram

પરિણીતી ચોપરા દુલ્હનની જેમ ડાયમંડ નેકપીસ, બ્લેક એમ્બ્રોઈડરી વર્ક લહેંગા તૈયાર થયેલી જોવા મળી છે

Courtesy : Instagram

બીજા લુકમાં પરિણીતી ચોપરાએ વ્હાઈટ આઉટફિટ સાથે હેવી જ્વેલરી કૈરી કરી છે, ફેન્સે તેને લગ્નને લઈને સવાલ કર્યા

Courtesy : Instagram

બહેન પ્રિયંકા ચોપરાની જેમ, પરિણીતી ચોપરા પણ જ્વેલરી બ્રાન્ડ સાથેના તેના નવા વેન્ચર માટે એક્સાઈટેડ છે

Courtesy : Instagram

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નમાં લગભગ 200 મહેમાનો હાજરી આપશે

Courtesy : Instagram

રિપોર્ટ મુજબ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં થશે

Courtesy : Instagram

સાઉથમાં ધૂમ મચાવશે કંગના રનૌત, ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં 'ચંદ્રમુખી' બનીને જીત્યું ફેન્સનું દિલ