29 જાન્યુઆરી 2024

ફિલ્મફેર 2024માં બોલિવુડ અભિનેત્રી મૃણાલ ઠાકુરનો ઝલવો 

Courtesy : X

બોલિવુડની અભિનેત્રી મૃણાલ ઠાકુર આજે કોઈ ઓળખની મોહતાજ નથી

Courtesy : X

મૃણાલ ઠાકુર તેના અદભૂત અભિનય અને તેની સુંદરતા માટે ખુબ જ જાણીતી છે.

Courtesy : X

ફિલ્મફેર એવોર્ડ્સમાં ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી અભિનેત્રી

Courtesy : X

મૃણાલ ઠાકુરે એવોર્ડ સેરેમનીમાં પોતાના હોટ અંદાજમાં પહોંચી

Courtesy : X

અભિનેત્રીની હોટનેસ પર ફેન્સ દિલ હારી બેઠા, આ ફોટોમાં મૃણાલ ફેનના ફોનમાં સેલ્ફી લઈ રહી છે

Courtesy : X

મૃણાલ ઠાકુરે ફિલ્મફેર એવોર્ડ્સ માટે મેટાલિક-સિલ્વર ગાઉન પસંદ કર્યુ હતુ

Courtesy : X

મૃણાલની ક્યુટનેસ અને ચાર્મે એવોર્ડ ફન્કશનમાં ફેન્સનું ધ્યાન ખેચ્યું હતુ

Courtesy : X

મૃણાલની દિલકશ અદા પર ફેન્સ દિવાના થયા હતા 

Courtesy : X