મૌની રોયે સૂરજ નામ્બિયાર  સાથે લગ્ન કર્યા

મૌનીએ પહેલા મલયાલી અને પછી બંગાળી રીતરિવાજથી લગ્ન કર્યા

મૌનીએ રેડ કલરનો લહેંગા પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

મૌનીએ લાલ લહેંગા સાથે ગ્રીન અને ગોલ્ડન કલરની જ્વેલરી પહેરી હતી.

મૌનીએ બંગાળી બંગડીઓ પણ પહેરી હતી