આ શહેરમાં માત્ર 40 મિનિટની હોય છે રાત
દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં માત્ર 40 મિનિટની જ રાત હોય છે
અહીં રાત્રે 12:43 વાગ્યે સૂર્યાસ્ત થયાના 40 મિનિટ બાદ અંજવાળું થઈ જાય છે
આ સ્થળ હૈમરફેસ્ટ શહેર છે જે ઉત્તર નોર્વેમાં આવ્યું છે
આવું અહીં અઢી મહિના સુધી ચાલે છે
એટલા માટે તેને 'કન્ટ્રી ઓફ મિડનાઈટ સન' પણ કહે છે
આ દેશ આર્કટિક સર્કલ અંદર આવે છે
એટલા માટે અહીં મે થી જુલાઈ વચ્ચે 76 દિવસ સુધી સૂરજ અસ્ત નથી થતો
ત્યારે 40 મિનિટની રાત પાછળ એક ખગોળીય કારણ છે