આઈપીએલ ઓક્શનમાં આ વિકેટકીપર્સ પર લાગી છે ઊંચી બોલી

05 Dec 2023

Pic credit - IPL 

વેસ્ટ ઈન્ડિઝનો ક્રિકેટર નિકોલસ પૂરન આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો વિકેટકીપર છે

Pic credit - IPL 

પૂરનને આઈપીએલ 2023માં લખનઉ દ્વારા 16 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો

Pic credit - IPL 

2023માં આઈપીએલની 15 મેચમાં પૂરને 358 રન બનાવ્યા હતા

Pic credit - IPL 

આઈપીએલનો બીજો સૌથી મોંઘો વિકેટકીપર ઈશાન કિશન છે

Pic credit - IPL 

વર્ષ 2022માં મુંબઈ ઈન્ડિયન્સે ઈશાનને 15.25 કરોડમાં ખરીદ્યો હતો

Pic credit - IPL 

વર્ષ 2022માં તેણે 14 મેચમાં 418 રન બનાવ્યા હતા

Pic credit - IPL 

આ લિસ્ટમાં ત્રીજા સ્થાને  દિનેશ કાર્તિક છે

Pic credit - IPL 

વર્ષ 2014માં આરસીબી દ્વારા તેને 12.50 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો

Pic credit - IPL 

વર્ષ 2014માં તેણે 14 મેચમાં 325 રન બનાવ્યા હતા

Pic credit - IPL 

શિયાળામાં આ રીતે આદુ ખાઓ, મોસમી રોગો રહેશે દૂર