12 એપ્રિલ 2024

અર્જુન તેંડુલકરને દોઢ વર્ષ ત્રાસ સહન કરવો પડ્યો

સચિન તેંડુલકરના પુત્ર  અર્જુન તેંડુલકરે કર્યો  મોટો ખુલાસો

Pic Credit -  IPL

instagram પર  ફેનના સવાલનો આપ્યો જવાબ

Pic Credit -  IPL

દોઢ વર્ષ સુધી  ઈજાના કારણે મળી સજા

Pic Credit -  IPL

2016માં અર્જુન તેંડુલકરને  બેક ઈન્જરી થઈ હતી

Pic Credit -  IPL

દોઢ વર્ષ ક્રિકેટના મેદાનથી બહાર રહેવું પડ્યું હતું

Pic Credit -  IPL

ઈજાના કારણે અર્જુને  બોલિંગ એક્શન બદલવી પડી

Pic Credit -  IPL

અર્જુનનો ફેવરિટ બોલર જસપ્રીત બુમરાહ છે

Pic Credit -  IPL

અર્જુન તેંડુલકર  ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે

Pic Credit -  IPL

IPL 2024: આ બોલરોને બેટ્સમેનોએ સૌથી વધુ સિક્સર ફટકારી