09 નવેમ્બર 2023

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વાર  બોલ્ડ કરનાર ફાસ્ટ બોલરો

Pic Credit - ICC cricket 

Pic Credit - ICC cricket 

પાકિસ્તાનના વસીમ અકરમે સૌથી વધુ 278 વિકેટ  બોલ્ડ કરી લીધી

Pic Credit - ICC cricket 

પાકિસ્તાનના વકાર યુનિસે 253 વિકેટ બોલ્ડ કરી ઝડપી

Pic Credit - ICC cricket 

ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક 201 ખેલાડીઓને બોલ્ડ  કરી ચૂક્યો છે

Pic Credit - ICC cricket 

ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને 197 વિકેટ બોલ્ડ કરી  લીધી હતી

Pic Credit - ICC cricket 

શ્રીલંકાના લસિત મલિંગાએ બોલ્ડ કરી 171 વિકેટ  ઝડપી હતી

Pic Credit - ICC cricket 

ભારતના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવે 167 ખેલાડીઓને ક્લીન બોલ્ડ કર્યા હતા

Pic Credit - ICC cricket 

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રાએ 164 વિકેટ બોલ્ડ કરી  મેળવી હતી

Pic Credit - ICC cricket 

ઓસ્ટ્રેલિયાના બ્રેટલીએ  161 ખેલાડીઓને  ક્લીન બોલ્ડ કર્યા હતા

સદીના મામલે સચિન-વિરાટને પાછળ છોડી શકે છે  આ 3 ખેલાડીઓ