10/09/2023

બોલિવૂડનો ખિલાડી અક્ષય કુમાર દરેક પ્રકારના પાત્રો ખૂબ જ સારી રીતે ભજવે છે

Pic Credit - Instagram

કોમેડી હોય કે એક્શન કે પછી રોમાન્સ. ફેશનની બાબતમાં પણ અક્ષય આગળ જોવા મળે છે

Pic Credit - Instagram

ચાલો આજે અક્ષયના ટોપ લુક્સ પર એક નજર કરીએ

Pic Credit - Instagram

ટી-શર્ટ સાથે બ્લેઝર પહેરવાનું પસંદ છે તો તમે અક્ષયના આ લુકમાંથી પ્રેરણા લઈ શકો

Pic Credit - Instagram

અભિનેતા ગોગલ્સ સાથે ખૂબ જ સ્ટાઇલિશ પોઝ આપતા જોવા મળે છે

Pic Credit - Instagram

જો તમારે કંઇક અલગ પહેરવું હોય તો અક્ષયનો આ લુક બેસ્ટ છે

Pic Credit - Instagram

તમે બ્લેક કુર્તા-પાયજામા પણ પહેરી શકો, આ પ્રકારના શોર્ટ કુર્તા તમને કૂલ લુક આપશે

Pic Credit - Instagram

અક્ષયે ડાર્ક કલરના શર્ટ સાથે પેન્ટની જોડી બનાવી છે

Pic Credit - Instagram

અક્ષયની જેમ તમે પણ તમારા કપડામાં કાર્ગો પેન્ટ સામેલ કરી શકો છો

Pic Credit - Instagram

રેડ શરારામાં મીરા રાજપૂત આપી રહી છે ફેસ્ટિવ ફેશન ગોલ્સ