દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે

24/09/2023

જામનગરમાં ગણેશ ઉત્સવમાં વિશ્વની સૌથી લાંબી બોલપેન બનાવાઈ

વિશ્વ રેકોર્ડ બનાવવા માટે 24.6 ફૂટ લાંબી બોલપેન બનાવવામાં આવી

બેડી ગેટ નજીક શ્રી દગડુશેઠ ગણેશ ઉત્સવમાં બનાવાઈ સૌથી લાંબી બોલપેન

લાંબી બોલપેન બાબતે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાશે

આ જમ્બો બોલપેનથી ધાર્મિક ચિત્રો તૈયાર કરાયા છે

10 દિવસની મહેનત બાદ બોલપેન તૈયાર કરાઈ છે

લાંબી બોલપેન આકર્ષણનું કેન્દ્ર બની 

બોલપેન જોવા માટે લોકોનો ભારે ધસારો 

રાજકોટની  શ્રી ક્રિષ્ના ગૌ-ધામ ગૌશાળા છે લોકોના આકર્ષણનું કેન્દ્ર