વરસાદને પરિણામે જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે યોજાઇ બેઠક

20 સપ્ટેમ્બર 2023

મોડી સાંજે જિલ્લા કલેક્ટર્સ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કરી સમીક્ષા

વરસાદે વિરામ લીધા પછી હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં કાદવ-માટી-કાંપ દૂર કરવા જણાવ્યુ

વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે ત્વરિત ધોરણે હાથ ધરવા આપી સૂચના

રાજયમાં પડેલા ભારે વરસાદને કારણે જે અનેક જિલ્લાઓમાં નુકશાન થયું છે. 

વરસાદથી વધુ પ્રભાવિત થયેલા ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, કચ્છ અને મોરબી જિલ્લાના કલેક્ટર્સ સાથે કરી વાત

જિલ્લાઓમાં માલમિલકતને, પશુઓને, તથા ખેતીવાડી, વીજળી, વગેરેની મેળવી વિગત

મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરીષ્ઠ સચિવો, આ બેઠકમાં જોડાયા હતા.

જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને રોગચાળો ફેલાતો અટકાવવા સૂચના આપવામાં આવી હતી.

રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે સતત સંકલનમાં રહેવા કલેક્ટર્સને જણાવ્યું હતું.

10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે વધુ પાંચ MoU