ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સમાં મોનાલિસાનો બોલ્ડ લુક  

13 October 2023

Photos - instagram 

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની ગ્લેમરસ સ્ટાઈલ હંમેશા લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. 

Photos - instagram 

મોનાલિસા સોશિયલ મીડિયા પર અવાર નવાર તસવીરો પોસ્ટ કરતી રહે છે.

Photos - instagram 

હાલમાં શેર કરેલી તસવીરોમાં ભોજપુરી અભિનેત્રી ગુલાબી રંગનું ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સ પહેરેલી જોવા મળે છે.

Photos - instagram 

મોનાલિસાની આ તસવીરો પરથી સોશિયલ મીડિયા યુઝર્સ નજર હટાવી શકતા નથી.

Photos - instagram 

મોનાલિસા ઓપન હેર, કાનમાં બુટ્ટી અને ગળામાં એવિલ આઈ વળી ચેઇન સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

Photos - instagram 

અભિનેત્રી તસ્વીરોમાં તેની ફિટનેસ સ્પષ્ટ દેખાઈ રહી છે.

Photos - instagram 

મોનાલિસા હવે ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો પણ બની ગઈ છે.

Photos - instagram 

મોનાલિસાએ અત્યાર સુધી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે.

Photos - instagram 

દોહામાં જેકલીન ફર્નાન્ડીઝના ડાન્સ સાથે લુકની ચર્ચાએ મચાવી ધૂમ