13 માર્ચ 2024

ધોનીના યુવા સાથી ખેલાડીએ રચ્યો ઈતિહાસ

રચિન રવિન્દ્ર  ચેન્નાઈ સુપર કિંગ્સનો  યુવા ખેલાડી

Pic Credit - ICC

IPL 2024માં  રચિન રવિન્દ્ર  CSK તરફથી રમશે

Pic Credit - ICC

IPL શરૂ થવાના  9 દિવસ પહેલા  રચિન રવિન્દ્રનો કમાલ

Pic Credit - ICC

રચિન રવિન્દ્રએ  ન્યુઝીલેન્ડના બેસ્ટ ક્રિકેટરનો એવોર્ડ જીત્યો

Pic Credit - ICC

વર્ષ 2023માં  શાનદાર પ્રદર્શનનું  મળ્યું ઈનામ

Pic Credit - ICC

ન્યુઝીલેન્ડ ક્રિકેટના  વર્ષિત એવોર્ડમાં  રચિન રવિન્દ્ર ચમક્યો

Pic Credit - ICC

રચિન રવિન્દ્રને  સર રિચર્ડ હેડલી મેડલથી સન્માનિત કરવામાં આવ્યો

Pic Credit - ICC

24 વર્ષની ઉંમરે એવોર્ડ જીત્યો આ એવોર્ડ જીતનાર  સૌથી યુવા ક્રિકેટર બન્યો

Pic Credit - ICC

IPLમાં કરોડો રૂપિયાની કમાણી કરી બાદમાં PoKમાં પણ રમનાર ખેલાડી