Photo : Twitter

16 November 2023

 ન્યુઝીલેન્ડ સામે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તરખાટ મચાવ્યો

Photo : Twitter

16 November 2023

શમીએ વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્યો છે

Photo : Twitter

16 November 2023

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે

Photo : Twitter

16 November 2023

ન્યુઝીલેન્ડ કેપ્ટનની વિકેટ લઈ વર્લ્ડકપમાં પોતાની 50 વિકેટ પુરી કરી

Photo : Twitter

16 November 2023

મોહમ્મદ શમીના નામે વર્લ્ડકપમાં કુલ 51 વિકેટ થઈ છે

Photo : Twitter

16 November 2023

મોહમ્મદ શમીના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે

Photo : Twitter

16 November 2023

હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતા શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો

Photo : Twitter

16 November 2023

શમીએ કુલ 100 વનડે મેચ રમી છે. જેમાં 191 વિકેટ લીધી છે

Photo : Twitter

16 November 2023

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઈનલમાં શાનદાર બોલિંગ કરી

મોહમ્મદ શમીએ 1589 દિવસ પછી કોહલીને ખોટો સાબિત કર્યો