10 નવેમ્બર 2023

વીરેન્દ્ર સેહવાગે  પાકિસ્તાન ટીમની  લીધી મજા

Pic Credit - ICC cricket 

Pic Credit - ICC cricket 

વર્લ્ડ કપ 2023માં  પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન

Pic Credit - ICC cricket 

સેમી ફાઈનલની રેસમાંથી લગભગ પાકિસ્તાન બહાર

Pic Credit - ICC cricket 

કોઈ ચમત્કાર જ  પાકિસ્તાનને સેમી ફાઈનલમાં  પહોંચાડી શકે છે

Pic Credit - ICC cricket 

પાકિસ્તાનને આગામી મેચમાં ઈંગ્લેન્ડને 280 રનથી  હરાવવું પડશે

Pic Credit - ICC cricket 

ભારતના પૂર્વ ક્રિકેટર  વીરેન્દ્ર સેહવાગે કરી  મજેદાર પોસ્ટ

Pic Credit - ICC cricket 

સેહવાગે લખ્યું -  વર્લ્ડ કપમાં પાકિસ્તાનની  સફર સમાપ્ત થઈ

Pic Credit - ICC cricket 

સેહવાગે વધુમાં લખ્યું - ભારતમાં પાકિસ્તાની ખેલાડીઓને બિરયાની  પસંદ આવી હશે  

Pic Credit - ICC cricket 

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ પણ ઉડાવી મજાક

બોલ્ડ કરી સૌથી વિકેટ લેવા મામલે પાકિસ્તાની બોલરો ટોપ પર, ટોપ-8માં માત્ર એક જ ભારતીય