મયંક અગ્રવાલને ઝેર આપનારની ખેર નથી ! જાણો તેની પત્ની વિશે 

31 Jan 2024

ભૂલથી ઝેરીલો પદાર્થ પી ગયો મયંક અગ્રવાલ 

હોઠ અનો મોંઢામાં દુખાવો થતા જ મયંક અગ્રવાલને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો 

મયંક અગ્રવાલે આ મામલે ફરિયાદ નોંધાવી છે

મયંક અગ્રવાલની પત્ની આશિતા મોટી વકીલ છે

આશિતાએ ક્રાઈસ્ટ યૂનિવર્સિટીની સ્કૂલ ઓફ લો અને યૂનિવર્સિટી ઓફ લંડનમાંથી અભ્યાસ કર્યો છે

મયંક અગ્રવાલના સસરા પ્રવીણ સૂદ સીબીઆઈના ડાયરેક્ટર છે

મયંક અગ્રવાલની હાલત હવે સારી છે, તેને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા મળશે