માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હાલના દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે

સચિન છેલ્લા કેટલાક દિવસોથી એક મોટી સંસ્થા સાથે મળીને સામાજિક કાર્યોમાં વ્યસ્ત છે

 આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે

જેમાં તેનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો

 સચિને નાના બાળકો સાથે સમય વિતાવ્યો હતો

 સચિન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે 

ઓટો-રિક્ષા ચલાવતો જોવા મળે છે માસ્ટર બ્લાસ્ટર 

છેલ્લાં કેટલાંક વર્ષોથી સચિન તેંડુલકર દુનિયાભરમાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યો છે

સચિન ફરવાની સાથે તેની ફિટનેસનું પણ ખુબ ધ્યાન રાખે છે

આઝાદી પહેલા ભારત કેવું દેખાતું હતું? જુઓ ફોટો