આઝાદી પહેલા ભારત કેવું દેખાતું હતું? જુઓ તસવીર

15 ઓગસ્ટ 1947 માં ભારતને અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી મળી

હવે 75 વર્ષથી વધુ સમય થઇ ગયો છે, હવે દેશમાં ઘણું બદલાઇ ગયું છે

ક્યારેય વિચાર્યું છે આઝાદી પહેલા ભારત કેવું દેખાતું હતું

AI એ આઝાદી પહેલાની કેટલીક તસવીરો બનાવી છે, આવો તેને જોઇએ

AI જનરેટ તસવીર જોઇ અંદાજ લગાવી શકાય કે પહેલા ભારત કેવું દેખાતું હશે

તમને કદાચ ખ્યાલ ન હોય પણ દિલ્હીના ચાંદની ચોકમાં ટ્રામ ચાલતી હતી

પહેલાનું બોમ્બે હવે મુંબઇ બની ગયું છે

AIએ બતાવ્યો ભારતીય રાજનેતાઓનો બાર્બી અવતાર, જુઓ Photos