ચહેરો કુદરતી રીતે ચમકાવવા કયા જ્યુસનું સેવન કરવું?

Courtesy : Socail Media 

08 January, 2023 

ચમકતો ચહેરો દરેક વ્યક્તિને ગમે છે. લોકો આ માટે લાખ પ્રયત્નો પણ કરે છે અને અલગ અલગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.

Courtesy : Socail Media 

કોસ્મેટિકનો ઉપયોગ કરતા ઘણી વખત ચેહરાને આડ અસર થાય છે અને ચેહરો નિસ્તેજ થઈ જાય છે.

Courtesy : Socail Media 

ચહેરો કુદરતી રીતે ચમકાવવા માટે બેસ્ટ છે શાકભાજી અને ફળોનો રસ

Courtesy : Socail Media 

તો કયા ફળો અને શાકભાજીનો રસ તમારા ચહેરાને ચમકાવી શકે છે ચાલો જાણીએ

Courtesy : Socail Media 

બીટરૂટ અને આમળાનો રસ ત્વચા માટે ફાયદાકારક છે. બીટરૂટ આપણા લોહીને શુદ્ધ કરે છે, જ્યારે આમળામાં હાજર વિટામિન સી હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે

Courtesy : Socail Media 

કાકડી અને ફુદીનાનો રસ આ જ્યુસ પીવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે અને ત્વચા હાઈડ્રેટ રહેતા તે કુદરતી ચમક બનાવી રાખે છે

Courtesy : Socail Media 

ગાજર અને બીટરૂટનો રસ ત્વચા માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન સી સહિતના ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે ત્વચાને ચમકદાર બનાવે છે

Courtesy : Socail Media 

મિક્સ શાકભાજીનો રસ પણ ફાયદાકારક છે. આ જ્યુસ બનાવવા માટે બીટરૂટ, ગાજર, બ્રોકોલી અને આદુ જેવી શાકભાજીનો ઉપયોગ કરી શકો છો

Courtesy : Socail Media 

ચહેરા પર વારંવાર આવી જાય છે પિમ્પલ? જાણો કયા વિટામીનની છે જરુર

Courtesy : Socail Media