મલાઈકા અરોરાએ યોગ કરતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે.

અભિનેત્રીએ ચાહકોને કેટલાક ખાસ યોગ મૂવ બતાવ્યા છે.

આ રીતે અભિનેત્રીએ ચાહકોને યોગ કરવા માટે પ્રેરિત કર્યા.

મલાઈકાએ યોગા ક્લાસ પણ શરૂ કર્યા છે.

મલાઈકા 48 વર્ષની ઉંમરમાં પણ ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.