રશ્મિકા મંદાના

મનોવિજ્ઞાન, પત્રકારત્વ અને અંગ્રેજી સાહિત્યમાં છે સ્નાતક 

સામન્થા રૂથ પ્રભુ

કોમર્સમાંથી થયા સ્નાતક 

શ્રુતિ હસન

મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન MIC માંથી સંગીત શીખ્યા

કીર્તિ સુરેશ

ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન

તમન્ના ભાટિયા

ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા આર્ટ્સમાં સ્નાતક

પૂજા હેગડે

કોમર્સમાં સ્નાતક

રકુલ પ્રીત સિંહ

ગણિતમાં ઓનર્સની ડિગ્રી

કાજલ અગ્રવાલ

માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ, Mass Mediaમાં સ્નાતક

નયનતારા

Artsમાં સ્નાતક 

અનુષ્કા શેટ્ટી

BCA અને Yoga Instructionમાં સર્ટીફિકેટ કોર્સ