મલાઈકાની સુંદરતા પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને ઘણી ચર્ચામાં રહે છે

 મલાઈકા 49 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ફિટ છે

 આજની યુવા અભિનેત્રીઓ પણ મલાઈકા પાસેથી પ્રેરણા લે છે

 'છૈયા છૈયા' ગર્લ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

 અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે

 આ ફોટોમાં અભિનેત્રી સાડીમાં કિલર લાગી રહી છે

આ આઉટફિટ સાથે અભિનેત્રીએ તેના ગળામાં સિલ્વર કલરની નેકપીસ પહેર્યું છે

 મલાઈકા આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

પર્પલ સાડી, ગ્લેમર્સ લુક, ભોજપુરી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી