15 September 2023

બ્લુ બોડીકોન ડ્રેસમાં મલાઈકા અરોરાનો ગ્લેમર લુક

Pic credit - Instagram

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Pic credit - Instagram

મલાઈકા અરોરા પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે

Pic credit - Instagram

મલાઈકા અરોરાનો ગ્લેમર લુક સોશિયલ મીડિયા પર થયો વાયરલ 

Pic credit - Instagram

મલાઈકાએ બ્લુ કલરના બોડીકોન ડ્રેસમાં ખૂબસૂરત લુક શેર કર્યો

Pic credit - Instagram

મલાઈકાએ મેટાલિક બ્લુ ડ્રેસ સાથે હેવી આઈ મેકઅપ કર્યો છે

Pic credit - Instagram

49 વર્ષની મલાઈકા અરોરાની આ સ્ટાઈલ કિલર છે

Pic credit - Instagram

આ ઉંમરે પણ મલાઈકા પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે

Pic credit - Instagram

મલાઈકાની લેટેસ્ટ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે

Pic credit - Instagram

બેકલેસ બ્લાઉઝ અને બ્લેક સાડી, માહિરા શર્માએ બેડ પર આપ્યા કિલર પોઝ, જુઓ Photos

Pic credit - Instagram