બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર મલાઈકા અરોરા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે

(Photo Credits : malaika insta)

06/09/2023

એવા અહેવાલ હતા કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે

(Photo Credits : malaika insta)

દરેક લોકો જાણે છે કે મલાઈકા અરોરા તેની ફિટનેસને લઈને કેટલી જાગૃત છે

(Photo Credits : malaika insta)

અભિનેત્રી મલાઈકા અરોરાએ તેની કેટલીક નવી તસવીરો શેર કરી છે

(Photo Credits : malaika insta)

 સફેદ ગાઉનમાં લાગી રહી છે ફિટ અને સુંદર  

(Photo Credits : malaika insta)

 નવા ફોટોશૂટમાં  તેની નવી સ્ટાઈલ સામે આવી છે

(Photo Credits : malaika insta)

 મલાઈકા અરોરા સફેદ રંગનો ઓફ શોલ્ડર ગાઉન પહેરેલી જોવા મળે છે

(Photo Credits : malaika insta)

અભિનેત્રીએ  બેકલેસ ગાઉન કેરી કર્યું છે 

(Photo Credits : malaika insta)

તેની હોટનેસના ચાહકો વખાણ કરી રહ્યા છે

(Photo Credits : malaika insta)

લગ્નના સમાચાર વચ્ચે પરિણીતી ચોપરા દુલ્હનની જેમ કેમ તૈયાર થઈ? જુઓ Photos