મલાઈકા અરોરાએ શેર કરી ફિટનેસ ગોલની તસવીરો 

Courtesy : Instagram

10  January, 2023 

મલાઈકા અરોરા સ્લીક બ્લેક એથ્લેઝર પહેરીને વર્કઆઉટ કરતી નજરે ચડી

Courtesy : Instagram

Instagram પર તેણે આ  વર્કઆઉટની તસવીરો શેર કરી છે.

Courtesy : Instagram

મલાઇકા પોતાની ફિટનેસ પર હાલમાં કામ કરી રહી છે. 

Courtesy : Instagram

મલાઈકા અરોરા સતત ફિટનેસને લઈ માહિતી આપતી રહે છે.

Courtesy : Instagram

ઘણીવાર મલાઇકા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિટનેસ ટિપ્સ શેર કરતી રહે છે. 

Courtesy : Instagram

મલાઇકા પોતાના અંગત જીવનને કારણે સતત ચર્ચામાં રહે છે.

Courtesy : Instagram

જોકે બોલીવુડબની સૌથી ફિટ અભિનેત્રીઓમાં મલાઇકાનો પણ સમાવેશ થાય છે.

Courtesy : Instagram

એવી ચર્ચા હતી કે અભિનેત્રી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ અર્જુન કપૂરથી અલગ થઈ ગઈ છે. 

Courtesy : Instagram

આ વચ્ચે મલાઇકા અર્જુન કપૂર, સોનમ કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર અને અવંતિકા મલિક સાથે અનેક તહેવારોમાં જોવા મળી હતી. 

Courtesy : Instagram

આ જોડી ઘણીવાર વિવિધ ઇવેન્ટ્સ અને આઉટિંગ્સમાં સાથે જોવામાં આવે છે.

Courtesy : Instagram

દુનિયાના સૌથી મોંઘા શેરના માલિક છે વોરન બફેટ, જાણો કિંમત