વોરન બફેટ છે વિશ્વના સૌથી મોંઘા શેર ધરાવતી કંપનીના માલિક

Courtesy : Instagram

08  January, 2023 

વિશ્વના સૌથી મોંઘા શેર ધરાવતી કંપનીનું નામ બર્કશાયર હેથવે ઇન્ક છે.

Courtesy : Instagram

આ કંપનીના માલિકનું નામ વોરેન બફેટ છે 

Courtesy : Instagram

આ કંપનીના એક શેરની કિંમત (8 જાન્યુઆરી 2023) $5,54,300 એટલે કે લગભગ 4.60 કરોડ રૂપિયા છે.

Courtesy : Instagram

આ કંપનીના શેરોએ 5 વર્ષમાં રોકાણકારોને અંદાજે 88.55% વળતર આપ્યું છે.

Courtesy : Instagram

ફોર્બ્સ અનુસાર, બફેટ બર્કશાયર હેથવેમાં 16.2 ટકા હિસ્સો ધરાવે છે.

Courtesy : Instagram

તમને જાણીને નવાઈ લાગશે કે એપલમાં બર્કશાયરનો સૌથી મોટો હિસ્સો છે.

Courtesy : Instagram

કંપનીનો મોટા ભાગનો બિઝનેસ અમેરિકામાં છે. 

Courtesy : Instagram

કંપનીના 372,000 કર્મચારીઓમાંથી 77 ટકા અમેરિકામાં છે.

Courtesy : Instagram

SEBIની કડક કાર્યવાહી...આ 8 મોટી કંપનીઓની પ્રોપર્ટીની થશે હરાજી