આજકાલ મિનિમલ મેકઅપ ખૂબ જ ટ્રેન્ડમાં છે

07/09/2023

pic - instragram 

તમે મિનિમલ મેકઅપ લુક માટે શાહરૂખની પુત્રી પાસેથી ટિપ્સ લઈ શકો છો

સુહાના મોટાભાગે વિંગ્ડ આઈલાઈનર  લગાવવાનું પસંદ છે

વિંગ્ડ આઈલાઈનરની ફેશન ક્યારેય આઉટ ટ્રેન્ડ થવાની નથી

સુહાના પોતાની આંખો પર વિંગ્ડ આઈલાઈનર લગાવે છે

સુહાના સિમ્પલ મેકઅપ સાથે તેના ગાલને થોડો ગુલાબી રાખે છે

આનાથી સુહાનાનો મેકઅપ એકદમ નોર્મલ લાગે છે

જોકે બ્લશિંગ સુહાનાના ચહેરાને અલગ લુક આપે છે

સુહાના ખાનનો આ મેકઅપ તેની હોટનેસમાં વધારો કરે છે

તમે પણ તમન્ના ભાટિયાના ઇન્ટેન્સ લુક જોઈને કહેશો વાહ