11 Sep 2023
લીંબુનો ઉપયોગ કરી નખને ચમકદાર અને મજબૂત બનાવો
Pic credit - Freepik
મોટા ભાગની છોકરીઓને ચમકદાર અને મજબૂત નખ પસંદ હોય છે. પરંતુ તેની કાળજી લેવી ખૂબ જ મુશ્કેલ છે.
લીંબુના રસને ઓલિવ ઓઈલ સાથે મિશ્ર કરીને જેંટલ મસાજ કરવાથી નખની ચમક વધે છે.
તમારા નખની આસપાસની ત્વાચા એટલે કે ક્યૂટિકલ્સ પર લીંબુના રસથી મસાજ કરવાથી નખનો ગ્રોથ વધે છે.
નખને સ્મૂથ અને ચમકદાર બનાવવા માટે લીંબુનો રસ અને ખાંડને મિક્સ કરી સ્ક્રબ બનાવી મસાજ કરો
તંદુરસ્ત નખ રાખવા માટે યોગ્ય ડાઈટ લેવુ જોઈએ. તેમજ પોષક તત્વો યુક્ત ખોરાકનું સેવન કરવુ જોઈએ.
લીંબુ અને ઈંડાના સફેદ ભાગને મિક્સ કરીને પ્રોટીન માસ્ક બનાવીને લગાવવાથી નખ મજબૂત બને છે.
નખને લીંબુના રસમાં થોડીક વાર રાખવાથી નખ સફેદ થાય છે. સાથે જ ગ્રોથ પણ વધે છે.
મેટાબોલિઝમ વધારવા ઉપયોગ કરો રસોડાના આ મસાલા
અહિં ક્લિક કરો