5 લાખ રુપિયાના બનાવો 15 લાખ રુપિયા, આટલા વર્ષ લમસમ રોકાણ કરો

04 ડિસેમ્બર 2023

તમે દર મહીને રોકાણ કરવાની ઝંઝટમાંથી મુક્તિ ઇચ્છો છો તો લમસમ રોકાણ કરવુ જોઇએ

લમસમ રોકાણમાં રેગ્યુલર ઇન્ટરવલના સ્થાને મ્યુચ્યુઅલ ફંડમાં એકસાથે રુપિયા મુકી શકાય

5 લાખ રુપિયાનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી તેના 15 લાખ રુપિયા બનાવી શકાય

15 લાખ રુપિચા બનાવવા માટે 10 વર્ષમાં માત્ર 5 લાખ રુપિયાનું રોકાણ કરવુ પડશે

તમારે દર વર્ષે માત્ર 50 હજાર રુપિયાની રકમનું રોકાણ કરવાનું રહેશે

MFના ઇતિહાસ પ્રમાણે 10 વર્ષ પ્રમાણે તમને 12 ટકા વાર્ષિક રિટર્ન મળી શકે

 5 લાખ રુપિયાનું રોકાણ પરિપક્વતા સમયે 10,52,924 રુપિયા વ્યાજ આપશે

પરિપક્વતા સમયે રોકાણ અને વળતર સાથે તમારુ 15,52,924 ભંડોળ એકઠુ થશે

બ્લોક થઇ ગયેલા ગેસ બર્નરને મિનિટોમાં સાફ કરી શકાય

28 નવેમ્બર 2023