ક્યારે રિટાયરમેન્ટ લેશે કરીના કપૂર? જાતે જ કહ્યો પ્લાન

Courtesy : Instagram

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂરે પોતાનો ફ્યુચર પ્લાન કહ્યો

Courtesy : Instagram

કરીના કપૂર લાંબા સમયથી ફિલ્મોમાં એક્ટિવ છે, તેણે પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવ્યા છે

Courtesy : Instagram

કરીના તેના ઓટીટી ડેબ્યૂને કારણે ચર્ચામાં છે, તે નેટફ્લિક્સની ફિલ્મ જાને જાનમાં જોવા મળશે

Courtesy : Instagram

આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં કરીના કપૂરે તેના રિટાયરમેન્ટ પ્લાનનો ખુલાસો કર્યો હતો

Courtesy : Instagram

કરીના કપૂરે કહ્યું કે તે જે પણ કરે છે તે એક્સાઈટમેન્ટ સાથે કરે છે

Courtesy : Instagram

આજે પણ તે કેમેરાનો સામનો કરવા અને શૂટિંગ સેટને લઈને ખૂબ જ એક્સાઈટમેન્ટ રહે છે

Courtesy : Instagram

કરીનાએ કહ્યું, પરંતુ જ્યારે તેને મજા નહીં આવે ત્યારે તે રિટાયરમેન્ટ લઈ લેશે

Courtesy : Instagram

કરીનાને ખાવામાં અને મિત્રો સાથે ફરવામાં પણ રસ છે, પરંતુ જ્યારે તેને લાગ્યું કે તે આ વસ્તુઓથી દૂર થઈ રહી છે, ત્યારે તે રિટાયર થઈ જશે

Courtesy : Instagram

'જવાન' છે આ 3 ફિલ્મની કોપી?

Courtesy : Instagram