20 માર્ચ 2024
હાર્દિક પંડ્યાની 'મિટિંગ'માંથી રોહિત શર્મા ગાયબ
મુંબઈ ઈન્ડિયન્સમાં
બધુ બરાબર ન હોવાની ચર્ચા
Pic Credit - IPL
પંડ્યાની 'મિટિંગ'માં
હાજર ન રહ્યો રોહિત
Pic Credit - IPL
મુંબઈ ઈન્ડિયન્સના
ટીમ બોન્ડિંગ સેશનમાં
રોહિત ન ગયો
Pic Credit - IPL
રોહિત શર્મા સિવાય
જસપ્રીત બુમરાહ પણ મિટિંગમાં ન દેખાયો
Pic Credit - IPL
રોહિત શર્મા
નારાજ હોવાની અફવા
Pic Credit - IPL
રોહિત શર્માએ હજી સુધી પંડયા સાથે વાતચીત
પણ નથી કરી
Pic Credit - IPL
રોહિતની પત્ની રિતિકની પોસ્ટમાં પણ બધુ બરાબર
ન હોવાના અણસાર મળ્યા
Pic Credit - IPL
10 વર્ષ બાદ રોહિત
કપ્તાન નહીં ખેલાડી તરીકે IPLમાં રમશે
Pic Credit - IPL
આ છે IPL 2024ના સૌથી વધુ ઉંમરના ખેલાડીઓ, જાણો કોણ છે લિસ્ટમાં
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/top-ten-oldest-players-in-ipl-2024-ms-dhoni-on-top-know-whose-in-list