2જી ઓક્ટોબર સમગ્ર દેશમાં ગાંધી જયંતી તરીકે ઉજવવામાં આવે છે. 

02 October 2023

Photos - Tv9 Gujarati

આ વર્ષે દેશભરમાં 154મી ગાંધી જયંતી ઉજવવામાં આવી રહી છે. 

Photos - Tv9 Gujarati

અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પણ ગાંધી જયંતી નિમિતે લોકોની ભીડ ઉમટી છે. 

Photos - Tv9 Gujarati

વિદેશી પર્યટકોએ પણ સાબરમતી આશ્રમ ખાતે પહોંચી ગાંધીજીના દર્શન કર્યા. 

Photos - Tv9 Gujarati

અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે વિદેશી મહેમાન પણ ચરખો કાંતતા જોવા મળ્યા.

Photos - Tv9 Gujarati

અહી પહોંચેલા લોકોએ ગાંધીજીના જીવન મૂલ્યોની વિવિધ માહિતી મેળવી હતી.

Photos - Tv9 Gujarati

આશ્રમના પ્રાંગણમાં લોકો પોતાની યાદગીરી સ્વરૂપે ફોટા પડાવતા પણ જોવા મળ્યા હતા. 

Photos - Tv9 Gujarati

અહીં ત્રણ મુસ્લિમ બહેનોએ ગાંધીજીના વાનરોની પ્રતિકૃતિ સમાન પોતાની જાતને રાખી ફોટા પડાવ્યા હતા. 

Photos - Tv9 Gujarati

સાબરમતી આશ્રમ હાલમાં ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. 

Photos - Tv9 Gujarati

આ આશ્રમ ગાંધીજીના ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામનો પણ સાક્ષી છે.

Photos - Tv9 Gujarati

વડોદરામાં ગાંધીજીના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પ પર પ્રદર્શન યોજાયુ