02 ઓકટોબર 2023

ગાંધી જયંતી નિમિત્તે વડોદરા શહેરમાં એક પ્રદર્શનનું આયોજન

Photo :  Deccan Herald

અતુલભાઈ શાહ અને મુદિતા શાહ દ્વારા ગાંધી થીમ પર પ્રદર્શનનું આયોજન

પ્રદર્શનમાં ગાંધીજી અંગેના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનો અનોખો સંગ્રહ

અતુલભાઇ છેલ્લા 25 વર્ષથી કરી રહ્યા હતા કવરોનું કલેક્શન

શહેરીજનો માટે ત્રણ દિવસ માટે ખુલ્લું રખાશે કેન્સલેશન સ્ટેમ્પ એક્શિબીશન

દેશના  26 શહેરોમાંથી ટપાલ વિભાગ દ્વારા કેન્સલેશન કરેલા કવરો મળ્યા

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સૌરાષ્ટ્રના કેન્સલેશન કવર મળ્યા

80 કવર ઉપર 60 ગાંધીજીના અલગ અલગ કેન્સલેશન કરેલા સિક્કા

દેશમાં કેન્સલેશન સ્ટેમ્પ પર પ્રદર્શન યોજનારા અતુલભાઇ પ્રથમ

ભારતીય રસોઈના મસાલા જે Heartને સ્વસ્થ રાખવામાં કરે છે મદદ

02 october 2023