કોણ હતા બાપુના એ ત્રણ સમર્થક, જેમણે જીત્યો શાંતિનો નોબેલ પુરસ્કાર

06/10/2023

મહાત્મા ગાંધીના માર્ગે ચાલનારમાં પહેલું નામ આવે છે નેલ્સન મંડેલા

Image - Nobel, Wikipedia

આફ્રિકામાં રંગભેદ દૂર કરવા માટે નેલ્સન મંડેલાને 1993માં મળ્યો હતો નોબેલ શાંતિ પુરસ્કાર 

નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે તેઓ બાપુની વિચારધારાથી પ્રભાવિત હતા 

બાપુના બીજા સમર્થક છે અમેરિકાના એક્ટિવિસ્ટ માર્ટિન લૂથર કિંગ જૂનિયર

માર્ટિન લૂથરને 1964માં નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા

માર્ટિને કહ્યું હતું કે ગાંધીજીથી શીખવા મળ્યું કે આઝાદીની લડાઈમાં અહિંસા શક્તિશાળી હથિયાર છે

મહાત્મા ગાંઘીને પ્રેરણા માનવામાં ત્રીજા નંબરે છે તિબેટના 14મા દલાઈલામા

દલાઈલામાને 1989માં નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા

ભારતીય પાસપોર્ટ પર કયા દેશોના વિઝા સરળતાથી મળી જાય છે ?, જાણો અહીં