આ મુસ્લિમ દેશમાં મહાશિવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવશે
07 March, 2024
Image - Social Media
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.
Image - Social Media
ETPB ના પ્રવક્તા આમિર હાશ્મીએ કહ્યું કે કેટલાક હિંદુઓ તહેવારમાં ભાગ લેવા માટે ભારતથી પાકિસ્તાન પહોંચ્યા છે.
Image - Social Media
આમિર હાશ્મીએ માહિતી આપી હતી કે દેશમાં મહાશિવરાત્રી પર્વમાં ભાગ લઈ રહેલા 62 હિંદુઓ વાઘા બોર્ડર પહોંચ્યા હતા.
Image - Social Media
લાહોરથી લગભગ 300 કિમી દૂર ચકવાલના ઐતિહાસિક કટાસરાજ મંદિરમાં 9 માર્ચે ETPB દ્વારા મહાશિવરાત્રીના મુખ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે.
Image - Social Media
આમિર હાશ્મીના જણાવ્યા અનુસાર મહાશિવરાત્રીના કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક નેતાઓ ભાગ લેશે.
Image - Social Media
ગુજરાતમાં છે દુનિયાના સૌથી નાના કદ વાળા ડૉક્ટર, જુઓ તસવીર
અહીં ક્લિક કરો